અનુષ્કા સેન ખૂબ જ પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ છે. 'ખતરો કે ખિલાડી'માં પોતાનો ઝલવો બતાવ્યા બાદ આ ટીવી એક્ટ્રેસ અમુક ઈન્ટરનેશનલ પ્રોજેક્ટમાં પણ વ્યસ્ત થઈ ગઈ હતી. ફોટોઃ @anushkasen0408
2/ 8
ઘણીવાર અનુષ્કા સેનના બિગબોસમાં સામેલ થવાની ખબરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે. જોકે, આ વાતની ક્યારેય અનુષ્કા દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. ફોટોઃ @anushkasen0408
विज्ञापन
3/ 8
કહેવામાં આવી રહ્યુ છે કે અનુષ્કા સેનને બિગબોસ 16 માટે અપ્રોચ કરવામાં આવી ગોયો છે અને કદાચ તેણી વાઈલ્ડ કાર્ડ તરીકે આ શોમાં સામેલ થઈ શકે છે. ફોટોઃ @anushkasen0408
4/ 8
જોકે, અનુષ્કા સેનની એન્ટ્રીને લઈને હજુ સુધી કોઈ કન્ફર્મેશન આપવામાં આવ્યુ નથી. આ અંગે અનુષ્કા કે બિગબોસ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ફોટોઃ @anushkasen0408
5/ 8
હવે અનુષ્કા બિગ બોસમાં સામેલ થશે કે આ ફક્ત એક અફવા છે, તે તો આવનારો સમય જ જણાવશે. ફોટોઃ @anushkasen0408
विज्ञापन
6/ 8
જોકે, ગયા વર્ષે અનુષ્કા બિગ બોસને લઈને ખૂબ જ એક્સાઇટેડ જોવા મળી હતી. પરંતુ આ વર્ષે એવું કશું જોવા મળી રહ્યુ નથી. ફોટોઃ @anushkasen0408
7/ 8
'ખતરો કે ખિલાડી' સિઝન 11 દરમિયાન ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેને એક ટીવી મિડીયામાં ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતું કે તેણીને આ શો આપવું ખૂબ જ રોમાંચક લાગે છે. ફોટોઃ @anushkasen0408
8/ 8
તમને જણાવી દઈએ કે, અનુષ્કા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણીના લાખો ફેન્સ છે જે તેણીની પોસ્ટ માટે આતુરતાથી રાહ જોતા હોય છે.