બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ છે. તેઓ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર હમેશાં તેમનાં જીવન અંગે તો તેમનાં ભૂતકાળ અંગે પણ માહિતી આપતા રહેતા હોય છે.
2/ 4
હાલમાં જ તેમણે તેમનાં સોશિયલ મીડિયા પેજ પર એક તસવીર શેર કરી છે જે વર્ષ 1983ની છે 'પુકાર' ફિલ્મનાં સેટ પરની આ તસવીર છે.
विज्ञापन
3/ 4
આ તસવીરમાં તેમની સાથે જે નાનકડી બાળકી જોવા મળે છે તે કરિના કપૂર ખાન છે. અન તે સમયે તે માત્ર ત્રણ વર્ષની હતી. સેટ પર કરિના તેનાં પિતા રણધીર કપૂર સાથે આવે છે અને તેને પગમાં કંઇક વાગે છે. તેની ઇજા પર બિગ બી દવા લગાવી આપે છે.
4/ 4
બિગ બીએ આ તસવીર શેર કરતાં લખ્યુ છે ,પહેચાન કૌન? જે બાદ તેમણે લખ્યુ છે કે આ કરિના છે. જે ગોઆમાં 'પુકાર'નાં સેટ પર પિતા રણધીર કપૂર સાથે આવી હતી. અને તેને પગમાં વાગ્યુ હતું જેને દવા તમારો માનીતો લગાવી રહ્યો છે.