વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે અર્જુન કપૂર સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આવનારી ફિલ્મ આઉટ એન્ડ આઉટ કોમેડી છે. આ સિવાય વિકી કૌશલ, કિયારા અડવાણી સાથે ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'માં જોવા મળશે. (ફોટો ક્રેડિટ -@bhumipednekar)