ભોજપુરી ઉર્ફી જાવેદની હૉટનેસ સામે રિયલ ઉર્ફી પણ પડે ફિક્કી, કર્વી ફિગર જોઇને ચુકી જશો ધબકારો
Shweta Sharma Bold Photos: ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા (Shweta Sharma)ઇન્ડસ્ટ્રીની ટૉપ 5 બોલ્ડ એક્ટ્રેસીસમાંથી એક છે. શ્વેતા શર્માની બોલ્ડનેસ સામે ઉર્ફી જાવેદ (Urfi javed)પણ પાણી ભરે છે. શ્વેતા શર્માની એક એક તસવીર ઇન્ટરનેટ પર તહેલકો મચાવે છે. ચાલો અહીં જોઇએ શ્વેતા શર્માની અત્યાર સુધીની સૌથી બોલ્ડ અને સિઝલિંગ તસવીરો...
ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા પોતાના બોલ્ડ અને સેંસુઅલ અંદાજને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. શ્વેતા શર્માને ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ટૉપ 5 બોલ્ડ એક્ટ્રેસીસમાંથી એક ગણવામાં આવે છે.
2/ 8
શ્વેતા શર્માની ખૂબસૂરતી અને ફેશન સેંસના કારણે ફેન્સ તેને ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ઉર્ફી જાવેદ કહે છે. શ્વેતા શર્માના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરોની ભરમાર છે.
3/ 8
તે શોર્ટ વેસ્ટર્ન આઉટફિટથી લઇને ઇન્ડિયન ટ્રેડિશનલ લુકમાં પોતાનો સ્ટનિંગ અંદાજ ફ્લોન્ટ કરતી રહે છે.
4/ 8
શ્વેતા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અવારનવાર શ્વેતા પોતાની બોલ્ડ તસવીરોથી તહેલકો મચાવતી રહે છે.
5/ 8
શ્વેતા શર્માની મોહક અદાઓ જોઇને ફેન્સના દિલોની ધડકનો વધી જાય છે. તેવામાં એક્ટ્રેસ શ્વેતા શર્મા એક ફિટનેસ ફ્રિક પણ છે.
6/ 8
સાથે જ તે પોતાના ડાન્સ વીડિયોથી પણ ફેન્સને ઇમ્પ્રેસ કરે છે. જણાવી દઇએ કે શ્વેતા શર્મા એક ઉમદા ડાન્સર પણ છે.
7/ 8
શ્વેતા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસે ભોજપુરી સ્ટાર રિતેશ પાંડે સાથે 'ગજબ કરઇહા' નામના આલ્બમથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ સોન્ગમાં શ્વેતા અને રિતેશ પાંડેની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
8/ 8
શ્વેતા શર્મા પોતાની એક્ટિંગ અને બોલ્ડ અદાઓના કારણે ભોજપુરી ઇન્ડસ્ટ્રીનું પોપ્યુલર નામ બની ગઇ છે. એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે અને તેના નવા ફોટોઝ અને વીડિયોની આતુરતાપૂર્વક રાહ જુએ છે.
विज्ञापन
18