Home » photogallery » મનોરંજન » ભોજપુરી સિનેમાની સની લિયોની છે પ્રાચી સિંહ, બોલ્ડનેસમાં સનીને પણ મુકી દીધી પાછળ!

ભોજપુરી સિનેમાની સની લિયોની છે પ્રાચી સિંહ, બોલ્ડનેસમાં સનીને પણ મુકી દીધી પાછળ!

કહેવાય છે કે દરેક માણસને હમશક્લની જરૂર હોય છે. આ વાતમાં કેટલું સત્ય છે, તે ખબર નહીં. પણ અહીં એટલું જરૂર ખબર છે કે આપણી પાસે એક નહીં, પણ બે-બે સની લિયોની છે. ફરક બસ એટલો જ છે કે સ,ની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે અને આ ભોજપૂરી.

विज्ञापन

  • 17

    ભોજપુરી સિનેમાની સની લિયોની છે પ્રાચી સિંહ, બોલ્ડનેસમાં સનીને પણ મુકી દીધી પાછળ!

    ચાલો મળીએ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સની લિયોની કહેવાતી પ્રાચિ સિંહને. પ્રાચી પોતાની ગ્લેમરસ અદાઓથી બોલિવૂડ એક્ટ્રેસને જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે. તેથી તેને લોકો સની લિયોનીનો ઉપનામ આપવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 27

    ભોજપુરી સિનેમાની સની લિયોની છે પ્રાચી સિંહ, બોલ્ડનેસમાં સનીને પણ મુકી દીધી પાછળ!

    સોશિયલ મીડિયાના યુગમાં પ્રાચી સિંહ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેની કિલર તસવીરો પોસ્ટ કરે છે. પ્રાચી સિંહની તસવીરો પર ફેન્સ જોરદાર તારીફ કરતાં પણ જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 37

    ભોજપુરી સિનેમાની સની લિયોની છે પ્રાચી સિંહ, બોલ્ડનેસમાં સનીને પણ મુકી દીધી પાછળ!

    પ્રાચીએ તેના ગ્લેમરસ લુકથી આમ્રપાલી દુબે, અક્ષરા સિંહ, મોનાલિસા અને પૂનમ દુબે જેવી ઘણી સ્ટાર્સને પાછળ મુકી દીધી છે. તેથી અવારનવાર તે તેના બોલ્ડ લુકનાં કારણે ચર્ચાનો વિષય બને છે.

    MORE
    GALLERIES

  • 47

    ભોજપુરી સિનેમાની સની લિયોની છે પ્રાચી સિંહ, બોલ્ડનેસમાં સનીને પણ મુકી દીધી પાછળ!

    ભોજપુરી સિનેમાની સનિ લિયોની એટલે કે પ્રાચી સિંહે 'મેરે પ્યાર સે મિલા દે' ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં હાથ અજમાવ્યો હતો. તેની પહેલી ફિલ્મ લોકોની નજરોમાં આવેલી આ એક્ટ્રેસ ઘણાં મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

    MORE
    GALLERIES

  • 57

    ભોજપુરી સિનેમાની સની લિયોની છે પ્રાચી સિંહ, બોલ્ડનેસમાં સનીને પણ મુકી દીધી પાછળ!

    પ્રાચી સિંહે તેની દરેક તસવીરથી લોકોના દિલનમી ધડકનોને વધારી દીધી છે. તેથી તે ખૂબ જ ડિમાન્ડમાં રહે છે. મ્યૂઝિક વીડિયો સાથે પ્રાચીની ઈન્સ્ટા રીલ્સ પણ ખૂબ જ પોપ્યુલર થઈ રહી છે.

    MORE
    GALLERIES

  • 67

    ભોજપુરી સિનેમાની સની લિયોની છે પ્રાચી સિંહ, બોલ્ડનેસમાં સનીને પણ મુકી દીધી પાછળ!

    સોશિયલ મીડિયા પર પોતના ગ્લેમરસ લુકથી લઈને હેડલાઈન્સમાં રહેતી પ્રાચીને ટ્રાવેલ કરવું ખૂબ જ પસંદ છે. પ્રાચી કૃષ્ણ ભક્ત પણ છે, તેથી તે ક્યાંય પણ જાય છે કૃષ્ણ ભગવાનનું નાનું સ્વરૂપ પોતાની સાથે રાખે છે.

    MORE
    GALLERIES

  • 77

    ભોજપુરી સિનેમાની સની લિયોની છે પ્રાચી સિંહ, બોલ્ડનેસમાં સનીને પણ મુકી દીધી પાછળ!

    એક્ટિંગ સિવાય પ્રાચીને કૃષ્ણ ભક્તિમાં લીન રહેવું ખૂબ જ પસંદ છે. કામથી ફ્રી થતાં જ તે સુકૂન અને શાંતિની શોધમાં કૃષ્ણ મંદિર તરફ નીકળી જાય છે. પ્રાચીની તસવીરો જોઈને એવું લાગતું નથી કે ખાલી સમયમાં તે ભક્તિ કરતી હશે, પણ આ સત્ય છે. જોકે, જે પણ કામમાં વ્યક્તિને સુકૂન મળે તેને તે કામ કરવું જોઈએ.

    MORE
    GALLERIES