

નવી દિલ્હી: ભોજપુરીની પ્રખ્યાત એક્ટ્રેસ પૂનમ દુબે (Poonam Dubey) અવાર નવારની હોટ અને બોલ્ડ તસવીરોને કારણે તે ચર્ચામાં રહે છે. તેની તસવીર અવાર નવાર ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. પૂનમની ફિલ્મો ભોજપુરી બોક્સ ઓફિસ પર ખુબજ ચાલે છે. કારણ કે ભોજપુરી દર્શખોની વચ્ચે પૂનમનું નામ ખુબજ પ્રખ્યાત છે. હાલમાં ફરી પૂનમી કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. (PHOTO: Instagram @poonamdubeyofficial)


આ વાયરલ તસવીરોને પૂનમે પોતે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજપ પર શેર કરી છે. જેમાં તે સ્વિમિંગ સૂટમાં નજર આવે છે. (PHOTO: Instagram @poonamdubeyofficial)


આ તસવીરોમાં પૂનમે લાલ રંગનો સ્વિમિંગ સૂટ પહેરેલો છે. જે તેનાં ઉપર જામી રહ્યો છે. લોકોએ પૂનમની તસવીરો ખુબ જ પસંદ થઇ રહી છે. ત્યારે તો આ તસવીરો પર ઇન્સ્ટાગ્રામ પર પૂનમનાં ચાહકો કમેન્ટ્સ કરી રહ્યાં છે અને તેનાં વખાણ કરી રહ્યાં છે. (PHOTO: Instagram @poonamdubeyofficial)


પૂનમે રવિ કિશન અને પવન સિંહ જેવાં ભોજપુરી સ્ટાર્સની સાથે કામ કર્યું છે. પૂનમે ચના જોર ગરમ, લૂટેરે, મોહબ્બત, રંગદારી ટેક્સ, બહુરાની હમ હે જોડી નંબર 1, યે મોહબ્બતે , ધ રિયલ ઇન્ડિયન મધર જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરે છે.