Home » photogallery » entertainment » BHOJPURI MONALISA LOOKS HOT IN MESH DRESS IN ANKITA LOKHANDE RASLEELA HOLI PARTY SEE PHOTOS MP

Ankita Lokhande ની હોળી પાર્ટી રાસલીલામાં Monalisaનો બોલ્ડ અવાતાર, જાળીદાર ડ્રેસ પહેરી ઉડાવ્યું ખુબ ગુલાલ

Monalisa in Mesh dress: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે તેની કોઇને કોઇ ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. એવામાં તેણે હોળીનાં સમયે તેની તસવીરો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કી છે. સાથે જ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કી છે. અને તે વાયરલ થઇ રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन