Shweta Tiwari Latest PICS: શ્વેતા તિવારી ભોજપુરી સિનેમા અને ટીવીનો જાણીતો ચહેરો છે. તેણે 'કસૌટી ઝિંદગી કી' શૉથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. તે બાદ તેણે પોતાની પ્રોફેશનલ લાઇફમાં ક્યારેય પાછુ વળીને નથી જોયુ. શ્વેતાની પર્સનલ લાઇફમાં ભલે ઘણા ઉતાર-ચડાવ આવ્યા હોય પરંતુ ચહેરા પર તણાવ ક્યારેય જોવા નથી મળ્યો. એક્ટ્રેસ દિવસેને દિવસે નિખરતી જઇ રહી છે. એક્ટ્રેસની એક્ટિંગ સ્કિલ તો હંમેશા જ દર્શકો પસંદ કરે છે. પરંતુ તે પોતાના સ્ટનિંગ લુક્સથી પણ ખૂબ લાઇમલાઇટ લૂંટે છે. હાલમાં જ તેણે લેટેસ્ટ ફોટોઝ શેર કર્યા છે જેમાં તે એક ટીનએજર જેવી લાગી રહી છે.
ફ્લોરલ આઉટફિટમાં શ્વેતા એક યંગ ગર્લ જેવી દેખાઈ રહી છે અને તેને જોઈને લાગતુ નથી કે તે 40ની ઉંંમર વટાવી ગઈ છે.
2/ 8
તસવીરોમાં શ્વેતાનું શરમાવુ અને નજર ઝુકાવીને સ્મિત કરતો અંદાજ કોઇ કેવી રીતે નજરઅંદાજ કરી શકે.
विज्ञापन
3/ 8
આ પોઝમાં શ્વેતા ફેંસના દિલોની ધડકન વધારી રહી છે. ફોટોમાં એક્ટ્રેસ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
4/ 8
શ્વેતાનું કર્વી ફિગર અને પાતળી કમર ફેન્સ વારંવાર નિરખી રહ્યાં છે. એક યુઝરે તેને જોઇને લખ્યું, Yummy Mummy....તો એક ફેને તેને જોઇને Reverse aging કોમેન્ટ કરી છે. તેનો અર્થ ઉંમરને વધતી અટકાવી દેવી થાય છે.
5/ 8
આ પહેલા પણ 42 વર્ષની શ્વેતા બોલ્ડ બ્લેક આઉટફિટમાં કિલર લુકમાં જોવા મળી હતી. આ ડ્રેસ પહેરીને શ્વેતા કિલર માટે પોઝ આપતી જોવા મળી હતી.
विज्ञापन
6/ 8
તસવીરોમાં શ્વેતાએ બ્લેક કલરનો સ્ટ્રેપી ડ્રેસ પહેર્યો છે. ખાસ વાત એ છે કે ઘણી તસવીરોમાં એક્ટ્રેસે ખભા પરથી સ્ટ્રેપ નીચે ઉતારીને કિલર પોઝ આપ્યા છે. આ તસવીરો પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે.
7/ 8
એક્ટ્રેસનો કિલર અંદાજ જોઈને ફેન્સની નજર તેની તસવીરો પર અટકેલી હતી. તમને જણાવી દઈએ કે, શ્વેતા તિવારી સતત બોલ્ડ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવે છે.
8/ 8
તેણે કેમેરા સામે એવી કાતિલ અદા બતાવી હતી કે ફેન્સ તેના લૂકના વખાણ કર્યા વિના પોતાની જાતને રોકી શક્યા નહોતા. (Photo - Shweta Tiwari Instagram)