ખભા પરથી ડ્રેસ ઉતારીને શ્વેતા તિવારીએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ, આ જગ્યાએ અટકી ફેન્સની નજર
ટીવીની હૉટ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ બ્લેક કલરનો રિવીલિંગ સ્ટ્રેપી ડ્રેસ પહેરીને એવા કાતિલ પોઝ આપ્યા છે કે ફોટોઝ અને લુક સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યાં છે. જુઓ શ્વેતા તિવારીનો બોલ્ડ અંદાજ જે ફેન્સના દિલોની ધડકનોને વધારી રહ્યા છે.
Shweta Tiwari Bold Photos: 42 વર્ષની શ્વેતા તિવારી કેમેરા સામે જ્યારે પણ આવે છે ત્યારે કયામત લાવી દે છે. દર વખતે શ્વેતા તિવારી પોતાના પરફેક્ટ ફિગર અને કિલર લુક્સનો કેમેરા પર એવો જલવો બતાવે છે કે જોનારા તેના હુસ્નના વખાણ કરતા પોતાની જાતને રોકી નથી શકતાં.
2/ 8
સાથે જ ટીવીની હૉટ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ બ્લેક કલરનો રિવીલિંગ સ્ટ્રેપી ડ્રેસ પહેરીને એવા કાતિલ પોઝ આપ્યા છે કે ફોટોઝ અને લુક સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યાં છે. જુઓ શ્વેતા તિવારીનો બોલ્ડ અંદાજ જે ફેન્સના દિલોની ધડકનોને વધારી રહ્યા છે.
विज्ञापन
3/ 8
શ્વેતા તિવારીએ લેટેસ્ટ લુકમાં તહેલકો મચાવ્યો છે અને તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. તસવીરોમાં શ્વેતા તિવારીએ બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ પહેરીને શ્વેતા કિલર માટે પોઝ આપતી જોવા મળી હતી.
4/ 8
તસવીરોમાં શ્વેતાએ બ્લેક કલરનો સ્ટ્રેપી ડ્રેસ પહેર્યો છે. ખાસ વાત એ છે કે ઘણી તસવીરોમાં એક્ટ્રેસે ખભા પરથી સ્ટ્રેપ નીચે ઉતારીને કિલર પોઝ આપ્યા છે.
5/ 8
42 વર્ષની શ્વેતા તિવારીની લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સ જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. તેની તસવીર શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. ફેન્સ તેની ઉંમર અને ખૂબસૂરતી વિશે ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
विज्ञापन
6/ 8
શ્વેતા તિવારી આ ડ્રેસ પહેરીને સોફા પર બેઠેલી જોવા મળી હતી. જેમાં તેણે એવા કિલર પોઝ આપ્યા કે ફેન્સનો પણ પરસેવો છૂટી ગયો. શ્વેતાનો આ ડ્રેસ અપર સાઇડથી એક પ્રકારનો ઓફ શોલ્ડર લુક આપી રહ્યો છે, જ્યારે તેમાં હાઇ થાઈ સ્લિટ પણ છે.
7/ 8
આ રિવિલિંગ ડ્રેસ પહેરીને, શ્વેતા તિવારી ક્યારેક કેમેરા સામે કિલર લુક આપતી જોવા મળી હતી, તો ક્યારેક તેણે કેમેરા સામે એવી કાતિલ અદા બતાવી હતી કે ફેન્સ તેના લૂકના વખાણ કર્યા વિના પોતાની જાતને રોકી શક્યા નહોતા.
8/ 8
આ તસવીરો શ્વેતા તિવારીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું - 'ધ સ્પોટ લાઇટ.' તમને જણાવી દઈએ કે, શ્વેતા તિવારી સતત બોલ્ડ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવે છે.