ભોજપુરી અભિનેત્રી (bhojpuri actress)શ્વેતા શર્મા (Shweta Sharma) એ રિતેશ પાંડે (Ritesh Pandey) ના ભોજપુરી ગીત 'ગજબ કરીહૈયા' (Gajab Karihaiya) માં શાનદાર પરફોર્મન્સ બતાવ્યું હતું. આમાં તેણે એક્ટર રિતેશ સાથે શાનદાર કેમેસ્ટ્રી દેખાડી હતી. તેના બોલ્ડ એક્શન અને એક્સપ્રેશન અદ્ભુત હતા. આ સાથે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તેની સિઝલિંગ તસવીરો જોવા મળી રહી છે. તેનો અભિનય આમાં પ્રશંસનીય છે.