Bhojpuri Actress: ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ચોકલેટી એક્ટ્રેસ શઅવેતા મહારા (Shweta Mahara) ઘણી વખત તેનાં મ્યૂઝિક વીડિયો દ્વારા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયેલી રહે છે. તેનાં નવાં ગીતોને યૂટ્યૂબ પર વ્યૂઝ મામલે રેકોર્ડ તોડ્યો છે એક્ટ્રેસ ગીતો ઉપરાંત એક્ટ્રેસે તેનાં એટ્રેક્ટિવ લૂક દ્વારા લોકોનું અટેંશન મેળવ્યું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શ્વેતા મહારાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. (Photo Credit- Shweta Mahara Instagram)
2/ 5
શ્વેતાએ મિની સ્કર્ટ અને ક્રોપ ટોપ સાથે તેનો આધુનિક લુક પૂર્ણ કર્યો. (Photo Credit- Shweta Mahara Instagram)
3/ 5
<br />તસવીરોમાં શ્વેતા પર્પલ કલરની હેન્ડ બેગ લઈને જોવા મળી રહી છે અને આ માટે તેણે કેપ્શન પણ લખ્યું છે. અભિનેત્રીએ લખ્યું, જ્યારે ભગવાને જાંબલી રંગ બનાવ્યો હશે, ત્યારે તે માત્ર શો ઓફ કરી રહ્યો હતો. (Photo Credit- Shweta Mahara Instagram)
4/ 5
આ દિવસોમાં શ્વેતા દુબઈમાં છે, જ્યાં તે તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગ માટે આવી છે. (Photo Credit- Shweta Mahara Instagram)
5/ 5
તસ્વીર જોશો તો શ્વેતાની સ્માઈલ ગાયબ છે અને તે એકદમ ગંભીર પોઝ આપી રહી છે. (Photo Credit- Shweta Mahara Instagram)