Home » photogallery » મનોરંજન » કડકડતી ઠંડીમાં નેહા મલિકે બિકીની અવતારમાં વધાર્યો ઇન્ટરનેટનો પારો, બેકાબૂ થઇને ફેન્સ કરી રહ્યાં છે આવી કોમેન્ટ્સ
કડકડતી ઠંડીમાં નેહા મલિકે બિકીની અવતારમાં વધાર્યો ઇન્ટરનેટનો પારો, બેકાબૂ થઇને ફેન્સ કરી રહ્યાં છે આવી કોમેન્ટ્સ
Neha Malik Bold Photos: ભોજપુરી સિનેમાની બોલ્ડ અને ખૂબસૂરત એક્ટ્રેસીસમાંથી એક નેહા મલિકે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને ઘણી સારી રીતે સ્થાપિત કરી છે. આજે એક્ટ્રેસને કોઈ પરિચયની જરૂર નથી. નેહા મલિક અવારનવાર સોશિયલ મીડિયા પર તેના સિઝલિંગ, ગ્લેમરસ અને બોલ્ડ લુક્સ શેર કરતી રહે છે.
Neha Malik: ભોજપુરી એક્ટર ખેસારી લાલ યાદવ સાથે 'તેરે મેરે દરમિયાં' સોન્ગમાં કામ કરનાર એક્ટ્રેસ નેહા મલિકે પોતાની તસવીરો શેર કરી છે, જેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
2/ 7
નેહા મલિકે ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે, જેમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેન્સ તેના ફોટા પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
विज्ञापन
3/ 7
ભોજપુરી અને પંજાબી આલ્બમ્સમાં કામ કરી ચૂકેલી નેહા મલિક લેટેસ્ટ ફોટોઝમાં બીચ પર બિકીનીમાં પોઝ આપતી જોઈ શકાય છે. તે દરિયા કિનારે માટીથી ઢંકાયેલી જમીન પર સૂઈને પોઝ આપતી જોવા મળે છે.
4/ 7
નેહા મલિકના ફોટા પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. જો યુઝર્સના રિએક્શનની વાત કરીએ તો એકે લખ્યું, 'બ્યૂટિફૂલ પિક્ચર્સ'. બીજાએ લખ્યું, 'ઉફ્ફ... બહુ હોટ છે'. ત્રીજાએ લખ્યું, 'શું હોટ લાગી રહી છે'. આ રીતે લોકો જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.
5/ 7
નેહાએ તેના લેટેસ્ટ ફોટોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. તેના લેટેસ્ટ ફોટોશૂટને જોઈને ફેન્સ બેકાબૂ થઈ ગયા છે અને ધડાધડ કોમેન્ટ્સકરવા લાગ્યા છે.
विज्ञापन
6/ 7
આ પહેલીવાર નથી જ્યારે તેણે પોતાની તસવીરોથી તહેલકો મચાવ્યો હોય. આ પહેલા પણ તેણે બિકીનીમાં પોઝ આપીને ઈન્ટરનેટનો પારો વધાર્યો છે.
7/ 7
તેની તસવીરો જોઈને લોકો તેને વારંવાર ટ્રોલ કરે છે. પોતાની તસવીરોને કારણે તેને ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. (Photos- Neha Malik Instagram)