ઓફ શોલ્ડર ડ્રેસમાં નેહા મલિકે શેર કર્યો બોલ્ડ લુક, કેમેરા સામે કાતિલ આપ્યા કાતિલ પોઝ
નેહા મલિક ભોજપુરી સિનેમાની બોલ્ડ એક્ટ્રેસમાંથી એક છે. જે સોશિયલ મીડિયા પર પણ પોતાની અદાઓનો જાદૂ વિખેરતી રહે છે. વળી હાલમાં જ ફરી એકવાર તેણીની સિઝલિંગ તસવીરો સામે આવી છે.
નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની અમુક તસવીરો શેર કરી છે. જેમાં તેણીનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. ફોટોઃ @nehamalik335
2/ 6
આ તસવીરોમાં નેહા પોતાના હુસ્ન અને કાતિલ અદાઓ સાથે ફેન્સના દિલોને ઘાયલ કરી રહી છે. ફોટોઃ @nehamalik335
3/ 6
નેહા ફોટોમાં ડિપનેકનું ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લિટ રેડ એન્ડ બ્લેક ગાઉન પહેરેલી જોવા મળે છે. જેમાં તેણી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ફોટોઃ @nehamalik335
4/ 6
એક્ટ્રેસે પોતાના આ સિઝલિંગ લુકને ખુલ્લા વાળ, સ્મોકી આઈ મેકઅપ અને હાઈ હિલ્સ સાથે પૂરો કર્યો છે. ફોટોઃ @nehamalik335
5/ 6
દરેક તસવીરોમાં નેહા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. જેમાં ફેન્સ કોમેન્ટ્સ કરીને તેના ભરપુર વખાણ કરી રહ્યા છે. ફોટોઃ @nehamalik335
6/ 6
જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો નેહાને ફોલો કરે છે. આ જ કારણ છે કે તેણીની દરેક પોસ્ટ અપલોડ થતાંની સાથે જ વાયરલ થવા લાગે છે. ફોટોઃ @nehamalik335
16