આ હસીનાએ પેન્ટ સરકાવીને આપ્યા એવા એવા પોઝ, ફોટોઝ જોઇને ભરશિયાળે વળી જશે પરસેવો
Nehhaa Malik Photoshoot: ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમા તે પોતાની બોલ્ડ અદાઓ બતાવતી જોવા મળી રહી છે. તેણે પેન્ટ સરકાવીને હૉટ પોઝ આપ્યા છે.
Nehhaa Malik Bold Photos: ભોજપુરી એક્ટ્રેસની હૉટનેસનો કોઇ જવાબ નથી. તેની અદાઓ લોકોને દિવાના બનાવી દે છે. આ હૉટ હસીનાઓમાંથી એક નામ છે નેહા મલિક. આજના સમયમાં ભોજપુરી હસીના નેહા મલિકનો પરિચય આપવાની જરૂર નથી.
2/ 8
નેહા પોતાના અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં કોઇ ખાસ મુકામ હાંસેલ નથી કરી શકી પરંતુ તેની અદાઓ હંમેશાથી જ લોકોનું ધ્યાન તેની તરફ ખેંચે છે.
3/ 8
ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ નેહા પંજાબી મ્યુઝિક વીડિયોઝમાં પોતાનો જલવો વિખેરે છે.
4/ 8
નેહાનું ફોટોશૂટ થયું વાયરલ : પોતાના પ્રોજેક્ટ્સ ઉપરાંત નેહા તેના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. નેહાની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે.
5/ 8
શોર્ટ્સ સરકાવીને કરાવ્યું ફોટોશૂટ : ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં નેહાને રેડ કલરની બીકીની પહેરેલી જોઇ શકાય છે. અહીં તે કેમેરા સામે બ્લેક શોર્ટ્સ ઉતારતી જોવા મળી રહી છે.
6/ 8
તેની બોલ્ડનેસ જોઇને સૌકોઇ ચોંકી ઉઠ્યા છે. લુકને કંપ્લીટ કરવા માટે નેહાએ ન્યૂડ મેકઅપ કર્યો છે અને હેર ઓપન રાખ્યા છે.
7/ 8
નેહા લાગી રહી છે હૉટ : આ ફોટોઝમાં નેહા ખૂબ જ હૉટ લાગી રહી છે. ફેન્સ પણ તેના આ લુકને હૉટ કહી રહ્યાં છે અને ધડાધડ કમેન્ટ્સ કરી રહ્યાં છે.
8/ 8
તેવામાં ફેન્સ વચ્ચે તેનો આ લુક વાયરલ થવા લાગ્યો છે. ફેન્સ જ નહીં તમામ સેલેબ્સ પણ કમેન્ટ કરીને રિએક્શન આપી રહ્યાં છે.
विज्ञापन
18