Neha Malik Latest Photos:ભોજપુરી એક્ટર ખેસારી લાલ યાદવ સાથે 'તેરે મેરે દરમિયાં' સોન્ગમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ નેહા મલિકે ફરી એકવાર બોલ્ડનેસથી તરખાટ મચાવ્યો છે. તેની તસવીરો જોઈને લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. તે પોતાની બોલ્ડનેસના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તેવામાં હવે એક્ટ્રેસે ફરી એકવાર બોલ્ડનેસથી તહેલકો મચાવ્યો છે.
2/ 8
ભોજપુરી અને પંજાબી એક્ટ્રેસ નેહાએ આ વખતે દુબઈમાં બોલ્ડ અંદાજ ફ્લોન્ટ કર્યો છે. ફોટોઝમાં જોઈ શકાય છે કે તે પૂલમાં બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
विज्ञापन
3/ 8
સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટોઝમાં તે ઓપન હેર અને બ્લેક ગોગલ્સમાં જબરદસ્ત પોઝ આપી રહી છે. તેની બોલ્ડ તસવીરો જોઈને લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, 'સવાર સવારમાં તો ભગવાનનું નામ લઇ લે...ડર્ટી પોર્ન તો આખો દિવસ પીધેલી હોય છે...'
4/ 8
બીજાએ લખ્યું, 'બધા ફોટા શાનદાર અને બ્યૂટીફુલ છે'. ત્રીજાએ લખ્યું, 'તુ સૂરજ કરતાં પણ વધુ હૉટ છે'. તેવી જ રીતે લોકો તેમની પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તેની તસવીરો જોતજોતામાં વાયરલ થઈ ગઇ છે.
5/ 8
ફોટોઝ શેર કરવાની સાથે નેહા મલિકે લખ્યું, 'દુબઈ હોટ સની ડે'. આ દિવસોમાં એક્ટ્રેસ દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેના ફેન્સ તેના ફોટોઝને ખૂબ લાઇક કરી રહ્યા છે.
विज्ञापन
6/ 8
આ પહેલીવાર નથી જ્યારે નેહાએ પોતાની બોલ્ડનેસથી ખળભળાટ મચાવ્યો હોય. આ પહેલા પણ તે પોતાની હોટ અને સિઝલિંગ તસવીરો શેર કરતી રહી છે. લોકો તેમના પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. (Photos- Neha Malik Instagram)
7/ 8
<br />જણાવી દઇએ કે ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર નેહા મલિક ઘણા પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.
8/ 8
<br />જણાવી દઇએ કે ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર નેહા મલિક ઘણા પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.