મોનાલિસા ભોજપુરી જગતથી લઈને નાના પડદાં સુધી પોતાની હસીન અદાઓથી લાખો દિલો પર રાજ કરે છે. આજે મોનાલિસાને કોઈ ઓળખ આપવાની જરુર નથી.
2/ 7
મોનાલિસાએ હાલમાં જ પોતાના ફેન્સને પોતાની હસીન તસવીરોથી દીવાના બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં તેણી મરુન સાડી અને ગોલ્ડન બ્લાઉઝમાં જોવા મળી રહી છે. મોનાલિસાએ પોતાની તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.
3/ 7
મોનાલિસા પોતાની નવી તસવીરોના કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. ફોટો શેર કરતાં જ ફેન્સ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ કરીને તેના વખાણ કરી રહ્યા છે.
4/ 7
મોનાલિસા આ ફોટોમાં ખૂબ જ પ્યારી લાગી રહી છે. આ તસવીરોમાં તેણીએ એક નવી હેરસ્ટાઈલ અપનાવી છે, જેમાં તેણી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
5/ 7
મોનાલિસાએ આ તસવીરોને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં કેપ્શનમાં ત્રણ હાર્ટ ઈમોજી મુક્યા છે.
6/ 7
મોનાલિસા 40નો આંકડો પાર કરી ચુકી છે. તેમ છતાં તેણીએ પોતાને ખૂબ જ સારી રીતે મેઇન્ટેન કરેલું છે.
7/ 7
ભોજપુરી ફિલ્મોથી ટીવીની દુનિયામાં પ્રવેશ કરનારી એક્ટ્રેસ મોનાલિસા સતત પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.
17
ડિપનેક બ્લાઉઝ અને મરુન સાડીમાં મોનાલિસાએ ફ્લોન્ટ કરી બોલ્ડનેસ, ઈન્ટરનેટનું વધાર્યુ તાપમાન!