મોનાલિસાના મેકઅપ વગરના લુક પર ફેન્સ લૂટાવી રહ્યા છે પ્રેમ
Monalisa Photos: અંતરા બિસ્વાસના નામથી જાણીતી ભોજપુરી અભિનેત્રી મોનાલિસા એક્ટિંગ ઉપરાંત તેના ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. તે ભોજપુરી સિનેમાની સૌથી બહુમુખી અને સ્ટનિંગ અભિનેત્રીઓમાંથી એક છે. તે સોશિયલ મીડિયામાં પોતાની પરફેક્ટ બોડી કર્વ્સ ફ્લોન્ટ કરી ચર્ચામાં રહે છે. અગાઉ તેણે સાડીવાળા દેસી અવતારમાં ચર્ચા જગાડી હતી. આજકાલ તે પોતાના નવા લુકને લઇને ચર્ચામાં છે, જેની પર સોશિયલ મીડિયા યુઝર્સ બહુ કોમેન્ટ કરી રહ્યા છે.
અભિનેત્રીનું સ્પોર્ટી લુક ફેન્સને ધ્યાન ખેંચી રહ્યું છે. આ પિક્સ પર ફેન્સની કોમેન્ટ્સનો વરસાદ થઇ રહ્યો છે. (PHOTO Source- Monalisa Instagram)
2/ 5
અભિનેત્રી લાઇટ સી ગ્રીન કલરના ક્લોથ્સમાં પોતાની ફિટનેસ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. (PHOTO Source- Monalisa Instagram)
विज्ञापन
3/ 5
ક્રોપ ટોપ અને મેચિંગ લૂઝ પેન્ટમાં જોવા મળી રહેલી મોનાલિસાએ લેટેસ્ટ તસવીરો દ્વારા ફેન્સને તેના ગુડ વાઇબ્સનો ઉલ્લેખ કર્યો છે. તેણે એક તસવીરના કેપ્શનમાં લખ્યું કે, 'A Good Vibe State Of Mind.' (PHOTO Source- Monalisa Instagram)
4/ 5
મેકઅપ વગરની તસવીરોમાં અભિનેત્રી નેચરલ હેરસ્ટાઇલ સાથે સુંદર દેખાઇ રહી છે. (PHOTO Source- Monalisa Instagram)
5/ 5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસાએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મ્સ અને મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે. હાલ તે નાના પડદે એક્ટિવ છે અને છેલ્લે તે પતિ વિક્રાંત સિંહ સાાથે ડાન્સ રિયાલિટી શોમાં જોવા મળી હતી. (PHOTO Source- Monalisa Instagram)