Home » photogallery » મનોરંજન » 40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, લગ્નના થઇ ગયાં 6 વર્ષ, હવે બોલી- બધું ભગવાન પર છોડ્યું

40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, લગ્નના થઇ ગયાં 6 વર્ષ, હવે બોલી- બધું ભગવાન પર છોડ્યું

Bhojpuri Actress Monalisa Family Plan: મોનાલિસા (Monalisa) ભોજપુરી અને ટીવીની સુપરહોટ અને બોલ્ડ એક્ટ્રેસ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે. આ પોસ્ટ પર એકાદ કોમેન્ટ તેની પ્રેગનેન્સી (Monalisa Pregnancy News)ને લઇને પણ જોવા મળે છે. ફેન્સ તેની પ્રેગનેન્સી વિશે જાણવા માટે આતુર રહે છે. તેવામાં ભોજપુરી સિનેમાની ફેમસ એક્ટ્રેસ મોનાલિસાએ હાલમાં જ ફેમિલી પ્લાનિંગ પર મૌન તોડતા દર્શકો સાથે પોતાના દિલની વાત શેર કરી છે.

  • 18

    40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, લગ્નના થઇ ગયાં 6 વર્ષ, હવે બોલી- બધું ભગવાન પર છોડ્યું

    Monalisa On Baby Planning: ભોજપુરી અભિનેતા વિક્રાંત સિંહ રાજપૂત અને મોનાલિસા (Monalisa-Vikrant Singh Top Jodi) જોડી ઈન્ડસ્ટ્રીની ટોપ જોડીમાંની એક છે. ફેન્સ પણ આ કપલ પર ઘણો પ્રેમ વરસાવે છે. બિગ બોસમાં બનેલી આ લાઈફ ટાઈમ જોડી ખૂબ જ પોપ્યુલર છે. સાથે તેઓ અવારનવાર રીલ અને ફોટોઝ શેર કરે છે.

    MORE
    GALLERIES

  • 28

    40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, લગ્નના થઇ ગયાં 6 વર્ષ, હવે બોલી- બધું ભગવાન પર છોડ્યું

    તેવામાં લગ્નના વર્ષો પછી જ્યાં મોનાલિસાએ પહેલીવાર બેબી પ્લાનિંગ પર વાત કરી છે ત્યાં વિક્રાંત સિંહ ઘણીવાર ફેમિલી પ્લાનિંગ પર પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં જોવા મળ્યો છે.

    MORE
    GALLERIES

  • 38

    40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, લગ્નના થઇ ગયાં 6 વર્ષ, હવે બોલી- બધું ભગવાન પર છોડ્યું

    ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાના જીવનમાં હવે તે પડાવ પર આવી ચુકી છે જ્યાં તે મમતાનો સ્વાદ ચાખવા માગે છે. જી હા મોનાલિસા મા બનવા માંગે છે.

    MORE
    GALLERIES

  • 48

    40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, લગ્નના થઇ ગયાં 6 વર્ષ, હવે બોલી- બધું ભગવાન પર છોડ્યું

    ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં મોનાલિસાએ ફેમિલી પ્લાનિંગ પર વાત કરતાં કહ્યું કે, હા હું અને વિક્રાંત ફેમિલી શરૂ કરવા માંગીએ છીએ. તેઓ પ્રયાસ કરી રહ્યાં છે, બાકી આ ભગવાનની ઇચ્છા છે.

    MORE
    GALLERIES

  • 58

    40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, લગ્નના થઇ ગયાં 6 વર્ષ, હવે બોલી- બધું ભગવાન પર છોડ્યું

    વર્ષ 2017માં નેશનલ ટેલીવિઝન પર મોનાલિસાએ પતિ વિક્રાંત સાથે લગ્ન કર્યા હતાં. તેની પહેલા આ બંને વર્ષ 2008થી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.

    MORE
    GALLERIES

  • 68

    40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, લગ્નના થઇ ગયાં 6 વર્ષ, હવે બોલી- બધું ભગવાન પર છોડ્યું

    લગ્નના 6 વર્ષ બાદ મોનાલિસા વિક્રાંતના બાળકની માતા બનવા માગે છે. તેણે પોતાના બેબી પ્લાનિંગ પર વાત કરતાં કહ્યું કે અમે પ્રયાસ તો કરી રહ્યાં છીએ પરંતુ આ વિશે વધુ વાત નહીં કરીએ કારણ કે આ વસ્તુ અમારા હાથમાં નથી.

    MORE
    GALLERIES

  • 78

    40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, લગ્નના થઇ ગયાં 6 વર્ષ, હવે બોલી- બધું ભગવાન પર છોડ્યું

    મોનાલિસા આજકાલ ટીવી પર મોસ્ટ પોપ્યુલર શો બેકાબૂમાં જોવા મળી રહી છે. શોમાં તે ગ્રે શેડ રોલ નિભાવી રહી છે. તેના કેરેક્ટરનું નામ યામિની છે.

    MORE
    GALLERIES

  • 88

    40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, લગ્નના થઇ ગયાં 6 વર્ષ, હવે બોલી- બધું ભગવાન પર છોડ્યું

    મોનાલિસા પતિ વિક્રાંત સાથે દરેક તહેવાર ધામધૂમથી ઉજવે છે. આ બંને માતા-પિતા બનવાની પ્રાર્થના ભગવાનને કરી રહ્યાં છે. જેથી તેમના ઘરે જલ્દી જ કિલકારીઓ ગૂંજે.

    MORE
    GALLERIES