Monalisa Dance Video: ભોજપુરી હોટ એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે. તે અવારનવાર પોતાના બોલ્ડ અવતારથી ફેન્સના દિલોમાં હલચલ મચાવતી રહે છે. હાલમાં જ એક્ટ્રેસે તેના ખૂબસૂરત ફોટોઝ શેર કર્યા છે, જે તહેલકો મચાવી રહ્યાં છે. આ સાથે જ તેણે એક ડાન્સ વીડિયો પણ શેર કર્યો છે. મોનાલિસાએ યલો હોટ સાડી અને ડીપ નેક મેચિંગ બ્લાઉઝ પહેર્યુ છે. ગ્લોઇંગ મેકઅપ સાથે એક્ટ્રેસે ઓપન હેર રાખ્યા છે. માથા પરની બિંદી તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહી છે.
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેના લુકને કારણે ચર્ચામાં આવી છે. આ લેટેસ્ટ તસવીરોમાં મોનાલિસાનો અંદાજ એકદમ અલગ છે. (Photo-Instagram)
2/ 8
આ ફોટોમાં, મોનાલિસા યલો કલરની સાડીમાં ખૂબ જ ક્લાસી દેખાઈ રહી છે, જે તેણે લાલ બ્લાઉઝ સાથે પેયર કરી છે. (Photo-Instagram)
3/ 8
આ તસવીરો શેર કરતાં મોનાલિસાએ કેપ્શન આપ્યું- હેપ્પી નવરાત્રી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. (Photo-Instagram)
4/ 8
મોનાલિસાએ ગ્લોસી મેકઅપ, તેના કપાળ પર મોટી લાલ બિંદી, લાલ લિપસ્ટિક, ઇયરરિંગ્સ અને કંગન સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો. (Photo-Instagram)
5/ 8
મોનાલિસાના હજારો ફેન્સ સોશિયલ મીડિયા પર તેની આ તસવીરોને લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે. (Photo-Instagram)
6/ 8
આઉટડોર સેટઅપમાં આ ફોટોશૂટ કરાવતી વખતે મોનાલિસા અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે. (Photo-Instagram)
7/ 8
તમને જણાવી દઈએ કે મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે અને ફેન્સ તેની અદા અને લુકના દીવાના છે. (Photo-Instagram)
8/ 8
મોનાલિસાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ એકતા કપૂરના શો બેકાબૂમાં જોવા મળવાની છે. ભોજપુરી ફિલ્મો સિવાય, મોનાલિસાએ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને ઉડિયા જેવી અન્ય ભાષાઓમાં પણ કામ કર્યું છે. (Photo-Instagram)