નેહા મલિક (Neha Malik) ભોજપુરી અને પંજાબી સિનેમાની જાણીતી અભિનેત્રી છે, જે દરરોજ નવા નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે. તેની શરૂઆતની એક્ટિંગ કરિયરમાં નેહાએ તેના બિકીની લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તે ખેસારી લાલ યાદવ સાથે 'તેરે મેરે ડર્મિયાં'માં જોવા મળી હતી. (Photo- Neha Malik Instagram)
ત્રિધા ચૌધરી (Tridha Choudhry) ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર પવન સિંહના મ્યુઝિક આલ્બમ 'બબુની તેરે રંગ મેં' માં જોવા મળી છે. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોલ્ડ ઈમેજ ધરાવતી અભિનેત્રી તરીકે ઓળખાય છે. તેણે વેબ સિરીઝ આશ્રમમાં બોબી દેઓલ સાથે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે અને સોશિયલ મીડિયા પર તે દરરોજ તેના બિકીની લુકને લઈને ચર્ચામાં રહે છે. (Photo- Tridha Choudhry Instagram)