Home » photogallery » entertainment » BHOJPURI ACTRESS AMRAPALI DUBEY ON SCHOOL LOVE LIFE VIDEO GOES VIRAL BACHPAN KA PYAR ND KM

Bachpan Ka Pyar: અધૂરો રહી ગયો Amrapali Dubeyનો પ્રેમ, ચોથી ક્લાસમાં જ ક્લાસમેટને દિલ દઈ બેઠી હતી

Throwback: ભોજપુરી એક્ટ્રેસ (Bhojpuri Actress) આમ્રપાલી દુબે (Amrapali Dubey)નો એક જૂનો વિડીયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના બાળપણની લવ લાઈફ (Amrapali Dubey Love Life) વિશે વાત કરી રહી છે. આ દરમ્યાન તેણે પહેલા પ્રેમ વિશે ખુલાસો કર્યો.