એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભવ્ય ગાંધી (Bhavya Gandhi)નો આજે 20 જૂનનાં જન્મ દિવસ છે. તેનાં ફેન્સ અને ફ્રેન્ડ્સ તેને તેનાં 25માં જન્મ દિવસ પર વધામણાં આપી રહ્યાં છે. તે હાલમાં જ ગુજરાતી ફિલ્મ 'કહેવતલાલ પરિવાર'માં નજર આવ્યો. પણ દર્શકો તેને 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નાં ટપ્પુડાથી જ ઓળખે છે. (Photo: Instagram/bhavyagandhi97)