Home » photogallery » entertainment » BHARUCH 14 YEAR BOY ANMOL SHASHTRI WON 25 LAKHS RUPEES IN KBC MP

ભરૂચનો 14 વર્ષનો અનમોલ KBCમાં જીત્યો 25 લાખ રૂપિયા, બચ્ચન તેનાં જ્ઞાન પર થયા ફિદા

ગુજરાતનાં ભરૂચમાં હાલમાં અનમોલ રહે છે પણ તે મૂળ મધ્યપ્રદેશનો છે. જે શોમાં 25 લાખ રૂપિયા જીતી ગયો છે.