Home » photogallery » entertainment » BHARTI SINGH BIRTHDAY SPECIAL LESSER KNOWN FACTS ABOUT INDIAS COMEDY QUEEN MP

B'day: કોમેડી ક્વિન BHARTI SINGHનો સફર નહોતો આસાન, ડ્રગ્સ કેસમાં ઉછળ્યું હતું નામ

લોકોનાં ચહેરા પર મુસ્કાન લાવનારી ભારતી સિંહનો આજે જન્મ દિવસ છે. આજે ભારતી (Bharti Singh Birthday) તેનો 37મો જન્મ દિવસ ઉજવી રહી છે. ભારતી સિંહે ઘણી મુશ્કેલીઓ પાર કરીત આજે ઇન્ડસ્ટ્રીમાં આ સ્થાન મેળવ્યું છે.