Home » photogallery » entertainment » BHAIRO SINGH THE ORIGINAL HERO OF THE FILM BORDER IS STILL ALIVE LIVING AN ANONYMOUS LIFE DESPITE RECEIVING AN ARMY MEDAL GH PP

બોર્ડર ફિલ્મના અસલી હીરો ભૈરો સિંહ આજે પણ છે હયાત, સેના મેડલ મેળવ્યા છતાં જીવી રહ્યા છે ગુમનામ જિંદગી

બોર્ડર ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પર બનાવાઈ હતી. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટીએ ભૈરો સિંહની ભૂમિકા ભજવી હતી અને આ પાત્રના ખૂબ વખાણ થયા હતા. ફિલ્મમાં ભૈરોસિંહની શહીદીનું દ્રશ્ય જોઇને તમે રોમાંચિત થઇ ગયા હશો. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે બોર્ડર ફિલ્મનો આ રિયલ હીરો ભૈરો સિંહ ભારતમાં જ ગુમનામીનું જીવન જીવી રહ્યો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन