લાંબા સમય બાદ 'કોમેડી સર્કસ' ફરીથી ટીવી પર જોવા મળશે. શોમાં જાણીતા મશહુર કોમેડિયન જોવા મળશે, સાથે એક એવી એકટ્રેસ છે જે તેની કોમેડી પારીની શરૂઆત કરનારી છે. આ ઍક્ટ્રેસ કોઈ અન્ય નહીં પણ સના સૈયદ છે.
2/ 8
સના સૈયદ 'કોમેડી સર્કસ' થી કોમેડીની દુનિયામાં હાથ અજમાવવા માટે તૈયાર છે. '' તેમણે કહ્યું કે તે એક્સ્પેરીમેન્ટ કરવાને લઇને એક્સેસાઇટેડ છે અને તે જાણે છે કે તે એક ચેલેન્જ છે.
3/ 8
સનાનો આ શો પાંચ વર્ષ બાદ પાછો આવી રહ્યો છે. કૉમેડી સર્કસ સોની એન્ટરટેન્મેન્ટ પર રજૂ થશે. અર્ચના પૂર્ણ સિંહ અને સોહેલ ખાન શોના જ્જ હશે.
4/ 8
સના સૈયદે ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' માં શાહરુખની દીકરીની ભૂમિકા ભજવી હતી. આજે સના તેની એક્ટીંગ માટે નહીં પરંતુ તેની હોટનેસ માટે વધુ જાણીતી છે. સનાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે, આ ફોટામાં સના ખૂબ હોટ લાગી રહી છે.
5/ 8
આ ફોટાઓ પર સના સૈયદ ખુબ ગ્લેમર્સ નજર આવી રહી છે. એકટ્રેસના લૂકને લોકો પ્રશંસા કરતા થાકતા નથી. સના સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે.
6/ 8
આ ફોટાઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ફેન્સ તેમની તસવીરને લાઇક અને કમેન્ટ કરવામાં થાકતા નથી. સના એ ચાઇલ્ડ આર્ટિસ્ટ હેઠળ અનેક ફિલ્મ અને ટીવી સીરિયલ પર કામ કર્યુ છે.
7/ 8
તેમનું સોશિયલ મીડિયા તેની સુંદર તસવીરોથી ભરેલુ છે. સના સૈયદ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' માં પણ જોવા મળી હતી. ફેન્સ તેમને ફરીથી ફિલ્મોમાં જોવા માંગે છે.
8/ 8
સના 'ઝલક દેખલા જા', 'ખતરોની કે ખેલાડી', 'નચ બાલીયે' જેવા રિયલીટી શોમાં કામ કરી ચુકી છે.