Home » photogallery » entertainment » BECAUSE OF THIS MUMTAZ WORE A BIKINI AT THE BEHEST OF FEROZ KHAN MP

PICS: મુમતાઝે પહેલી વખત ફિરોઝ ખાનનાં કહેવાં પર પહેલી વખત પહેરી હતી બિકિની

મુમતાઝ (Mumtaz)એ જણાવ્યું કે, હં એક વર્ષ બાદ મુંબઇ આવી છું. હું લંડનમાં હતી અને મારા પતિ મારા અહીં આવવાનો નિર્ણયથી બહુ ખુશ ન હતાં. તેમણે કહ્યું કે, હું નહોતો ઇચ્છતો આપ COVIDથી જોખમ ઉઠાવું. પણ હું ક્યાં સુધી નહોતી આવતી? મને મુંબઇથી પ્રેમ છે અને હું થોડા સમય માટે અહીં આવવા માટે આતુર હતી.