આજે વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચનનો 45મો જન્મ દિવસ છે ભલે આજે ઐશ્વર્યા મિસિસ બચ્ચન થઇ ગઇ હોય, પણ જ્યારે પણ તેની વાત આવે ત્યારે પહેલી ઝલક તો મિસ ઇન્ડિયા, મિસ વર્લ્ડ તરીકે જ ઐશ્વર્યા રાય બચ્ચન યાદ આવે ઐશ્વર્યાનાં સ્કૂલ અને કોલેજ સમયની તસવીર શ્રીદેવી અને ઉર્મીલા મોર્તોડકર સાથે ઐશ્વર્યા એશ્વર્યાની આ તસવીરો તેનાં બાળપણની યાદ અપાવે છે મોડલિંગ સમયમાં ઐશ્વર્યાનો ખુબસુરત અંદાજ તેનાં ટિન એજથી જ એશે મોડિલંગ શરૂ કરી દીધુ હતું મિસ ઇન્ડિયા, મિસ વર્લ્ડ બનતા પહેલાં એશ્વર્યા મોડલિંગ કરતી હતી આ સમયની તેની તસવીર કોંગ્રેસ ભૂતપુર્વ પ્રમુખ સોનિયા ગાંધી સાથે ઐશ્વર્યા મિસ વર્લ્ડની સ્પર્ધા સમયે સાથી સ્પર્ધક સાથે ઐશ્વર્યા