Home » photogallery » entertainment » BDAY TRIVIA HOW BIG B BECAME BACCHAN FROM SHRIVASTAV KNOW FULL STORY MP

કેવી રીતે અમિતાભ 'શ્રીવાસ્તવ'માંથી થયા 'બચ્ચન', વાંચો તેમને પોતે કરેલો ખુલાસો

KBC-9નાં અંતિમ એપિસોડનાં પ્રસારણમાં બિગ બીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. અને જણાવ્યું હતું કે આ રીતે તેમના નામની પાછળ તેમની અટક 'શ્રીવાસ્તવ' નહીં પણ 'બચ્ચન' લખાવવા લાગી હતી.