Home » photogallery » મનોરંજન » BB12 વિનર દીપિકા કક્કડને મળી એસિડ અટેકની ધમકી

BB12 વિનર દીપિકા કક્કડને મળી એસિડ અટેકની ધમકી

એક યૂઝરે દીપિકા પર એસિડ અટેક કરવાની ધમકી આપી દીધી છે. તેથી આ મામલો ખરેખરમાં ગંભીર થઇ ગયો છે

  • 15

    BB12 વિનર દીપિકા કક્કડને મળી એસિડ અટેકની ધમકી

    બિગ બોસ સિઝન 12 હાલમાં જ પૂર્ણ થઇ છએ. આ સિઝનની વિનર રહેલી ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કડ દીપિકાને દર્શકો સસુરાલ સિમરકા શોમાં જોઇ ચુક્યા છે અને પસંદ પણ કરી ચુક્યા છે. પોપ્યુલારિટીને કારણે તેને બિગ બોસનાં ઘરમાં બોલાવવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 25

    BB12 વિનર દીપિકા કક્કડને મળી એસિડ અટેકની ધમકી

    વિનર બન્યા બાદ જ દીપિકાની જીત પર કેટલાંક લોકોએ આંગળી ઉઠાવી હતી. લોકોને તેની જીત પચી નથી. સોશિયલ મીડિયા પર બિગ બોસનાં વિનરને લઇને થયેલાં નિર્ણય પર લોકોએ સવાલ ઉઠાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 35

    BB12 વિનર દીપિકા કક્કડને મળી એસિડ અટેકની ધમકી

    એક યૂઝરે દીપિકા પર એસિડ અટેક કરવાની ધમકી આપી દીધી છે. તેથી આ મામલો ખરેખરમાં ગંભીર થઇ ગયો છે. ધમકી આપવા અને ગંદી ભઆષાનો પ્રયોગ કરવા બદલ હાલમાં મુંબઇ પોલીસ એક્શમાં આવી ગઇ છે.

    MORE
    GALLERIES

  • 45

    BB12 વિનર દીપિકા કક્કડને મળી એસિડ અટેકની ધમકી

    ટ્વિટને ધ્યાનમાં રાખીને હાલમાં આ મામલે તપાસ શૂ થઇ ગઇ છે. મુંબઇ પોલીસ કાર્યવાહીમાં પણ લાગી ગઇ છે. બિગ બોસ 12 જીત્યા બાદથી કેટલાંક લોકોએ તેને નિશાને લીધી છે. કેટલાંકનું માનવું છે કે શ્રીસંત આ શોનો વિનર હોવો જોઇ તો હતો.

    MORE
    GALLERIES

  • 55

    BB12 વિનર દીપિકા કક્કડને મળી એસિડ અટેકની ધમકી

    દીપિકાનાં જીતવાથી બિગબોસ11ની સ્પર્ધક શિલ્પા શિંદેએ પણ સવાલ ઉઠાવ્યા હતાં અને તેણે દીપિકા માટે કહી દીધુ હતું કે, #Makkhi Winner

    MORE
    GALLERIES