બિગ બોસનાં સૌથી ગુસ્સાવાળા કંટેસ્ટંટ શ્રીસંત પર સલમાન ખાનનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. શનિવારે રાત્રે આવનારા વિકેન્ડ કા વારમાં તે શ્રીસંતની ક્લાસ લેતો નજર આવશે. બિગ બોસનાં સૌથી ગુસ્સાવાળા કંટેસ્ટંટ શ્રીસંત પર સલમાન ખાનનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. શનિવારે રાત્રે આવનારા વિકેન્ડ કા વારમાં તે શ્રીસંતની ક્લાસ લેતો નજર આવશે. બાદમાં સલમાન શ્રીસંતને પુછ્યુ કે તને કઇ વાતનો ઘમંડ છે..? શ્રીસંતનાં જવાબથી સલમાન ખાનની નારાજગી વધુ વધી ગઇ અને તેણે શ્રીસંતને 'રિડિક્યુલસ' કહી દીધો શ્રીસંતનું વર્તન શોનાં મોટાભાગનાં સભ્યો સાથે ઘણું જ તોછડાઇ ભર્યુ હતું અને તેનાંથી સૌ કોઇ નારાજ હતાં. સલમાનની નારાજગી અને ઘમંડમાં ચકચૂર શ્રીસંત સાથે આજનાં એપિસોડમાં શું થાય છે તે જોવા માટે શો જોવો જ પડશે