Home » photogallery » મનોરંજન » CRIME: પ્લાસ્ટિકની દોરીથી ઉકેલાયું બાંગ્લાદેશી એક્ટ્રેસની હત્યાનું રહસ્ય, જાણો આખો મામલો

CRIME: પ્લાસ્ટિકની દોરીથી ઉકેલાયું બાંગ્લાદેશી એક્ટ્રેસની હત્યાનું રહસ્ય, જાણો આખો મામલો

Raima Islam Shimu Murder Case: થોડા દિવસ પહેલાં ગૂમ રાઇમા ઇસ્લામ (Raima Islam) શિમૂનું શવ રાજધાની ઢાકાનાં (Dhaka)બહારનાં વિસ્તારમાંથી મળી આવ્યું હતું. આ કેસમાં (Murder Case) પોલીસે એક્ટ્રેસનાં પતિ અને તેનાં મિત્રો સહિત કૂલ 6 લોકોની અટકાયત કરી છે.

  • 17

    CRIME: પ્લાસ્ટિકની દોરીથી ઉકેલાયું બાંગ્લાદેશી એક્ટ્રેસની હત્યાનું રહસ્ય, જાણો આખો મામલો

    Raima Islam Shimu Murder Case: થોડા દિવસ પહેલાં ગૂમ રાઇમા ઇસ્લામ શિમૂનું શવ રાજધાની ઢાકાનાં બહારનાં વિસ્તારમાંથી મળી આવ્યું હતું. આ કેસમાં પોલીસે એક્ટ્રેસનાં પતિ અને તેનાં મિત્રો સહિત કૂલ 6 લોકોની અટકાયત કરી છે. મંગળવારે બપોરે પોલીસે મીડિયાને જણાવ્યું કે, રાઇમા ઇસ્લામ શિમૂનાં પતિ સખાવત, તેનાં મિત્રો અને ડ્રાઇવરને ત્રણ દિવસ રિમાન્ડ પર લેવામાં આવ્યાં હતાં જે બાદ તેમણે ઘરેલૂ વિવાદનાં કારણે રાઇમાની હત્યા કર્યાની વાત કબૂલી હતી.

    MORE
    GALLERIES

  • 27

    CRIME: પ્લાસ્ટિકની દોરીથી ઉકેલાયું બાંગ્લાદેશી એક્ટ્રેસની હત્યાનું રહસ્ય, જાણો આખો મામલો

    બાંગ્લાદેશી એક્ટ્રેસ રાઇમા ઇસ્લામ શિમૂની હત્યાનાં કેસમાં તેનાં પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં તેનાં પતિની સાથે તેનાં મિત્રની ધરપકડ કરી લેવામાં આવી છે. (Photo-Twitter)

    MORE
    GALLERIES

  • 37

    CRIME: પ્લાસ્ટિકની દોરીથી ઉકેલાયું બાંગ્લાદેશી એક્ટ્રેસની હત્યાનું રહસ્ય, જાણો આખો મામલો

    પારિવારિક કલહને કારણે તેની હત્યાનો ખુલાસો પોલીસે 24 કલાકની અંદર કરી દીધા હતાં. લાશની ઓળખ કર્યા બાદ પોલીસ અભિનેત્રીનાં ઘરે પહોંચી હતી. (Photo-Twitter)

    MORE
    GALLERIES

  • 47

    CRIME: પ્લાસ્ટિકની દોરીથી ઉકેલાયું બાંગ્લાદેશી એક્ટ્રેસની હત્યાનું રહસ્ય, જાણો આખો મામલો

    એક્ટ્રેસનાં ઘરે પહોચ્યા બાદ પોલીસે તેનાં પતિની ગાડીથી પ્લાસ્ટિકની એક દોરીનું બંડલ મળ્યું હતું. આ દોરીથી લાશને ઠેકાણે લગાવવા માટે બે બોરીઓ સિલ કરવામાં આવી હતી. (Photo-Twitter)

    MORE
    GALLERIES

  • 57

    CRIME: પ્લાસ્ટિકની દોરીથી ઉકેલાયું બાંગ્લાદેશી એક્ટ્રેસની હત્યાનું રહસ્ય, જાણો આખો મામલો

    હત્યાનાં પુરાવા છુપાવવા માટે એક્ટ્રેસનાં પતિએ ગાડીને પાણીથી ધોઇ હતી અને લાશની વાસને દૂર કરવા માટે બ્લીચિંગ પાવડર પણ છાંટી દીધો હતો. પૂછપરછ દરમિયાન પતિએ હત્યાની વાત સ્વીકારી લીધી હતી. અને તેનાં મિત્રોની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. (Photo-Twitter)

    MORE
    GALLERIES

  • 67

    CRIME: પ્લાસ્ટિકની દોરીથી ઉકેલાયું બાંગ્લાદેશી એક્ટ્રેસની હત્યાનું રહસ્ય, જાણો આખો મામલો

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 16 જાન્યુઆરીની સવારે એક્ટ્રેસની હત્યા કરવામાં આવી હતી અને તેનાં પિતએ તેનાં મિત્રોને બોલાવી લાશ ઠેકાણે લગાવવાની યોજના બનાવી હતી. (Photo-Twitter)

    MORE
    GALLERIES

  • 77

    CRIME: પ્લાસ્ટિકની દોરીથી ઉકેલાયું બાંગ્લાદેશી એક્ટ્રેસની હત્યાનું રહસ્ય, જાણો આખો મામલો

    સવારનાં સમયે યોગ્ય જગ્યા ન મળતા આરોપીઓએ તે સાંજે અલીપુર બ્રિજથી 300 ગજ દૂર રસ્તા પાસે લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. (Photo-Twitter)

    MORE
    GALLERIES