એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની બેબાક અદાકારા રિતાશા રાઠોર અક્સર તેની બોલ્ડ તસવીર તેનાં ફેન્સ સાથે બોડી પોઝિટિવિટીનાં મેસેજ શેર કરતી રહે છે. તે ક્યારેય તેનાં વજન કે બોડી અંગે શરમ અનુભવતી નથી. તે ખુબજ કોન્ફીડન્ટથી તેનું શરીર ફ્લોન્ટ કરે છે. ફેન્સને પણ તે આ સલાહ આપે છે કે, કોઇપણ પરિસ્થિતિમાં પોતાની જાતને ઓછી ન આંકો, આવો ત્યારે નજર કરીએ રિતાશા રાઠોડની એવી જ તસવીરો પર જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળે છે.