Home » photogallery » entertainment » BACHCHAN PANDEY FILM AKSHAY KUMAR VERY DIFFICULT WEAR A STONE EYE KM

Bachchhan Paandeyમાં 'પથ્થર'ની આંખે અક્ષય કુમારને આપ્યું ઘણું દર્દ, કહ્યું- 'જાણે જીવ જતો રહેતો હતો'

બચ્ચન પાંડે (Bachchan Pandey) ફિલ્મને લઈ અક્ષય કુમારે (Akshay Kumar) કહ્યું કે, તે ખૂબ જ મોટો લેન્સ હતો. તેને લાગાવ્યા પછી, હું બધું અસ્પષ્ટ જોઈ શકતો હતો અને તે રીતે હું શૂટ કરતો હતો. હું જે જોઈ શકતો હતો તે મારી સામે એક આકૃતિ હતી

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन