આમ તો આ અઠવાડિયે આયુષ્માનની ફિલ્મ અક્ષય ખન્નાઅને ઋચા ચડ્ઢા સ્ટાર ફિલ્મ સેક્શન 375 એક સાથે રિલીઝ થઇ હતી. જોકે સેક્શન 375ને ધીમી શરૂઆત મળી હતી. જોકે શનિવારે ફિલ્મે સારી કરમાણી કરી હતી. ફિલ્મે બે દિવસમાં 4.52 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. માનવામાં આવે છે કે, ફિલ્મે રવિવારે 5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું ક્લેક્શન આશરે 9 કરોડ રૂપિયા થઇ ગયુ છે.