ફરી એક વખત આયુષ્માન ખુરાના સ્ટાર ફિલ્મે ડબલ ડિજિટમાં ઓપનિંગ હાંસેલ કર્યું છે. એક વખત ફરી આયુષ્માન ખુરાનાએ તેનાં રસપ્રદ સ્ટોરી કન્ટેન્ટને કારણે રિલીઝ પહેલાં જ ચર્ચામાં હતી. આ ફિલ્મને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. આ પહેલાં ગત વર્ષે તેમણે 'સ્ત્રી' (Stree) ફિલ્મથી દર્શકોનું દિલ જીત્યું હતું.