Home » photogallery » મનોરંજન » Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

‘આનંદી’ (Aanandi)તરીકે લોકપ્રિય બનેલી ટીવી કલાકાર અવિકા ગોર (Avika Gor) હાલ માલદીવ્સમાં બોયફ્રેન્ડ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. અવિકાના બોલ્ડ ફોટોઝ (Avika Bold Photos)સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

विज्ञापन

  • 19

    Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અવિકા ગૌર (Avika Gor) તેના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાણી (Boy friend Milind Chandwani) સાથે આ ટ્રીપ પર છે અને ટ્રીપની શરૂઆતથી જ રેગ્યુલર પોસ્ટ મૂકતી રહે છે. અવિકાએ સોશિયલ મીડિયા પર માલદીવ્સના (Maldives Trip)સુંદર લોકેશનના ફોટોઝ શેર કર્યા છે. તો અવિકાએ બિકીની અને મોનોકિનીમાં શેર કરેલા વિડીયો અને ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. તેનો આ ગ્લેમરસ અંદાજ જોઈને અમુક ફોલોઅર્સે તો પૂછી નાખ્યું કે- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’ અવિકાએ શેર કરેલા એક વિડીયોમાં તેની સિઝલિંગ અદાઓ જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 29

    Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

    અવિકા મોનોકિની ની પહેરી છે અને કેપ્શન આપ્યું છે કે, ‘અહીં દરિયાકિનારે વોટર વિલા છે, ફક્ત સૂર્યોદય અને સૂર્યાસ્ત જ નહીં, દિવસની દરેક ક્ષણ બહુ સુંદર છે.’ અવિકાની પોસ્ટ પર અન્ય સેલિબ્રિટીઓએ પણ કમેન્ટ કરી છે.

    MORE
    GALLERIES

  • 39

    Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

    અવિકાએ શેર કરેલા ફોટો અને વિડીયોમાં તે પહેલાંથી વધુ ફિટ દેખાઈ રહી છે. તે પોતાની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, એક ઇન્ટરવ્યુ દરમ્યાન અવિકાએ જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે તેને પોતાને અરીસામાં જોવું ગમતું ન હતું. તેનો આત્મવિશ્વાસ ઘટી ગયો હતો. પણ પછી તે ફિટનેસ બાબતે અત્યંત સજાગ થઈ ગઈ.

    MORE
    GALLERIES

  • 49

    Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

    અવિકાએ તેના આ ટ્રાન્સફોર્મેશને સૌને અવાક કરી નાખ્યા હતા. તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ ગ્લેમરસ ફોટોઝથી છલોછલ છે. અવિકા ગોરના કરિયરની વાત કરીએ તો તેણે બાળ કલાકાર તરીકે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરુ કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 59

    Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

    અવિકાને ‘બાલિકા વધૂ’ ઉપરાંત ‘સસુરાલ સિમર કા’ સિરિયલથી પણ લોકપ્રિયતા મળી છે. આ ડેઈલી સોપ ઉપરાંત તે ‘લાડો-વીરપુરની મહારાણી’, ‘ફિયર ફેક્ટર’ જેવા શોમાં પણ જોવા મળી છે. અવિકાએ હિન્દી અને સાઉથની ફિલ્મો પણ કરી છે અને હવે તે ‘થેંક યુ’ નામની તેલુગુ ફિલ્મમાં જોવા મળશે જેમાં નાગ ચૈતન્ય અને રાશિ ખન્ના જેવા કલાકારો છે.

    MORE
    GALLERIES

  • 69

    Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

    અવિકા સમયાંતરે ડાન્સ વિડિયોઝ પણ મૂકતી રહે છે. તાજેતરમાં તે એક મ્યુઝિક વિડીયોમાં તેમજ ઝીફાઈવની ટેક-થ્રિલર સિરીઝ ‘નેટ’માં જોવા મળી છે.

    MORE
    GALLERIES

  • 79

    Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

    આ તસવીરો અવિકાએ શેર કરેલાં ઇન્સ્ટાગ્રામ વીડિયોમાંથી ફોટોગ્રેબ તરીકે લેવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 89

    Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

    આ તસવીરો અવિકાએ શેર કરેલાં ઇન્સ્ટાગ્રામ વીડિયોમાંથી ફોટોગ્રેબ તરીકે લેવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 99

    Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

    આ તસવીરો અવિકાએ શેર કરેલાં ઇન્સ્ટાગ્રામ વીડિયોમાંથી ફોટોગ્રેબ તરીકે લેવામાં આવી છે.

    MORE
    GALLERIES