Home » photogallery » મનોરંજન » અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ પોતાના ડ્રીમી વેડિંગ અને પ્રી-વેડિંગની તસવીરો શેર કરી રહ્યાં છે. તેમણે તાજેતરમાં જ શેર કરેલા ફોટોઝમાં તેમની મહેંદી, સંગીત અને મુહૂર્તમ ફંક્શનની ઝલક જોવા મળી રહી છે.

विज्ञापन

  • 114

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    . અથિયા શેટ્ટી અને કેએલ રાહુલે પોતાના વેડિંગ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. અહીં જોઇ શકાય છે કે આ કપલે મહેંદી સેરેમનીની એક ખૂબસૂરત ઝલક શેર કરી છે.

    MORE
    GALLERIES

  • 214

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    કેએલ રાહુલ અથિયા શેટ્ટીને પોતાના બાહુપાશમાં લપેટે છે. અથિયાના હાથમાં સુંદર મહેંદી રચાયેલી જોઇ શકાય છે.

    MORE
    GALLERIES

  • 314

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    આ તસવીરમાં જોઇ શકાય છે કે અથિયા શેટ્ટી પોતાના મિત્રો સાથે ખુશીના મૂડમાં છે. બ્રાઇડેસમેડ્સમાં આકાંક્ષા રંજન કપૂર અને કૃષ્ણા શ્રોફ છે.

    MORE
    GALLERIES

  • 414

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    અથિયા શેટ્ટી તેની મહેંદી સેરેમની દરમિયાન તેની મસ્તીખોર સાઇડ બતાવી રહી છે. તેની આ તસવીર એકદમ ક્યૂટ છે.

    MORE
    GALLERIES

  • 514

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    સંગીત સેરેમની દરિયાન અથિયા શેટ્ટીએ તેના પિતા સુનીલ શેટ્ટી ખૂબ ડાન્સ કર્યો. આ તસવીરમાં આખો પરિવાર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 614

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    કેએલ રાહુલ તેની માતા સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. તેમની આ ખૂબસૂરત પળ કેમેરામાં કેદ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 714

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ તેમની સંગીત સેરેમનીમાં એકબીજા સાથે ઝૂમતા જોવા મળ્યા હતા.

    MORE
    GALLERIES

  • 814

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    અથિયા શેટ્ટી અને કેએલ રાહુલે તેમના સંગીત સેરેમનીમાં ખૂબ જ એન્જોય કર્યુ હતુ. તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ છે.

    MORE
    GALLERIES

  • 914

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    કેએલ રાહુલ તેના મિત્રો સાથે તેના ડાન્સ મૂવ્સને ફ્લોન્ટ કરતા જોવા મળી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 1014

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    અથિયા શેટ્ટી તેના મુહૂર્ત સમારંભ દરમિયાન સુંદર લાગી રહી છે. અથિયાએ આ ટ્રેડિશનલ લુક માટે સાડી પસંદ કરી હતી.

    MORE
    GALLERIES

  • 1114

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    અથિયા શેટ્ટી બેઠી છે જ્યારે તેની માતા માના શેટ્ટી ધાર્મિક વિધિ કરી રહી છે.

    MORE
    GALLERIES

  • 1214

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    મુહૂર્તમ સેરેમની દરમિયાન અથિયા શેટ્ટી અને કેએલ રાહુલની આ સુંદર ક્ષણો કેપ્ચર કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 1314

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    અથિયા શેટ્ટી ગોલ્ડન કાંજીવરમ સાડીમાં ખૂબસૂરત દેખાઈ રહી છે.

    MORE
    GALLERIES

  • 1414

    અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

    મુહૂર્ત સેરેમની દરમિયાન અથિયા શેટ્ટીએ પૂજા વિધિ કરી હતી. આ દરમિયાન તેના હાથમાં સોપારી અને પાન જોવા મળી રહ્યું છે. (All Image: Instagram)

    MORE
    GALLERIES