Home » photogallery » entertainment » ATHIYA SHETTY AND KL RAHUL TO TIE THE KNOT AT SUNIEL SHETTY S KHANDALA BUNGALOW REPORT PP

Athiya Shetty KL Rahul Wedding: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન નક્કી! સુનીલ શેટ્ટીના ખંડાવાલા બંગલામાં કપલના લગ્ન થશે

Athiya Shetty KL Rahul Wedding: બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. જો કે, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ હજી સુધી નથી થઈ. હવે એક રિપોર્ટ્સના અનુસાર, આથિયા અને રાહુલના લગ્નના થોડા દિવસ જ બાકી છે. રિપોર્ટ્સમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, લગ્ન માટે ડેસ્ટિનેશન પણ પસંદ કરવામાં આવ્યું છે. આથિયા અને રાહુલે ગયા વર્ષે પોતાના રિલેશનશિપને જાહેર કર્યા હતા અને ત્યારથી ફેન્સની વચ્ચે તેમના લગ્નને લઈને આતુરતા વધી ગઈ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन