Lock Upp Success Party: કંગના રનૌતની (Kangana Ranaut) જેલ પર આધારિત આ શો 'લોક અપ'નો (Lock Upp) ફિનાલે 7 મે, શનિવારે યોજાયો હતો. આ શોનો વિજેતા કોમેડી એક્ટર મુનાવર ફારુકી (Munawar Faruqui) બન્યો હતો. શોના ફિનાલે પછી, ગઈકાલે રાત્રે શોના નિર્માતાઓ દ્વારા સક્સેસ બેશનું આયોજન કરવામાં આવ્યું હતું.(તસવીર સૌજન્ય Viral Bhayani)