Home » photogallery » entertainment » ASHRAM SEASON 2 ACTRESS TRIDHA CHOUDHURY BOLD PHOTOS WENT VIRAL TAKE A LOOK PS TRANSPG

'આશ્રમ 2'ની બબીતાની તસવીરોએ મચાવી સનસનાટી, બોલ્ડ અદાઓથી લૂટી ચૂકી છે 'કાશીરામ બાબા'નું દિલ

'આશ્રમ 2' માં બબીતાનું પાત્ર અદા કરનારી ત્રિધા ચૌધરી હાલમાં ઘણી ચર્ચામાં છે. સીરીઝમાં ત્રિધા ચૌધરીનો ખુબજ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આશ્રમ 2માં ત્રિધા ચૌધરી (Tridha Choudhury)એ ન ફક્ત તેની અદાઓથી પણ તેની બોલ્ડનેસથી સૌનું દિલ જીતી લીધુ છે.