Home » photogallery » entertainment » ASHIESH ROY DIES IN AGE OF 55 DUE TO KIDNEY FAIL MP

'સસુરાલ સિમર કા' ફેમ આશીષ રોયનું નિધન, બંને કિડની થઇ ફેલ

'સસુરાલ સિમર કા' અને 'કુછ રંગ પ્યાર કે એસે ભી' જેવી સીરિયલ્સમાં કામ કરી ચૂકેલાં આશીષ રોય (Ashiesh Roy) ગત લાંબા સમયથી બીમાર હતાં.