એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ (Gabriella Demetriades) સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે ગેબ્રિએલાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ઓલિવ ગ્રીન કલરની બિકિનીમાં નજર આવી રહી છે. ગેબ્રિએલાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યાં છે. આ તસવીરો તેનાં મોડલિંગ અસાઇનમેન્ટની લાગે છે. (Instagram @GabriellaDemetriades)