બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ આજકાલ તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને લીધે ચર્ચામાં છે. બન્ને ઘણીવાર એકસાથે જોવા મળે છે. તાજેતરમાં જ આ જોડી મુંબઇમાં ક્લિક થઇ હતી.
2/ 5
અર્જુન રામપાલ તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે બાન્દ્રામાં જોવા મળ્યો હતો.
3/ 5
અર્જુન રામપાલની હોટ ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા જાણીતી મોડલ છે.
4/ 5
દુનિયાની 100 સેક્સી મહિલાઓમાં ગેબ્રિએલા પણ સામેલ છે.
5/ 5
કહેવાય છે કે, એક જ ઘરમાં અર્જુન રામપાલ સાથે રહે છે ગેબ્રિએલા
15
હોટ ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે જોવા મળ્યો અર્જુન રામપાલ
બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ આજકાલ તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને લીધે ચર્ચામાં છે. બન્ને ઘણીવાર એકસાથે જોવા મળે છે. તાજેતરમાં જ આ જોડી મુંબઇમાં ક્લિક થઇ હતી.