હાલમાં જ અર્જુન રામપાલ અને ગેબ્રિએલા હાથમાં હાથ નાંખીને જયપુર એરપોર્ટ પર નજર આવ્યા હતાં. અર્જુને વ્હાઇટ પેન્ટની સાથે ગ્રે ટી-શર્ટ પહેરી હતી તેનાં પર તેણે બ્લેક સ્વેટશર્ટ પણ હતો. જ્યારે ગેબ્રિએલા કેઝ્યુઅલ પેન્ટ અને ટોપની સાથે ડેનિમ જેકેટમાં નજર આવી હતી.