એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં પ્રખ્યાત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં આત્મહત્યા સાથે જોડાયેલાં ડ્રગ્સ એંગલમાં આજે બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ (Arjun Rampal)ની નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ પૂછપરછ કરશે., આ માટે અર્જુન રામપાલ તેનાં ઘરેથી નીકળી ગયો છે. (PHOTO:viral bhayani)