Home » photogallery » entertainment » ARJUN RAMPAL FLY OUT OF COUNTRY FAKE NEWS VIRAL ON SOCIAL MEDIA MP

દેશ છોડીને ભાગી ગયો અર્જુન રામપાલ ? ચોકાવનારી માહિતી આવી સામે

અર્જુન રામપાલે ટ્વિટ કરતાં લખ્યું છે કે, 'હું દેશમાં જ છું, હાલમાં નેલપોલીશનાં પ્રમોશનમાં વ્યસ્ત છું. મને લાગે છે કેટલીક ન્યૂઝ ચેનલ ટ્રાવેલ એજન્ટનું કામ કરી રહી છે.. લોલ..' આ સાથે તેણે #FakeNews લખ્યું છે.