જી હાં હાલમાં અર્જુન અને ગ્રેબિએલા મુંબઇ સ્થિત પાલી ભવન કેફેમાં જોવા મળ્યા હતાં. ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીનાં જણાવ્યા અનુસાર, આ પહેલાં પણ તેઓ ઘણી વખત સાથે નજર આ વી ચુક્યા છે. જોકે ગેબ્રિએલા તેનો ચહેરો છુપાવતી નજર આવી હતી. કેમેરા જોતા જ તે કોઇની પણ પાછળ સંતાઇ જતી હતી.