Home » photogallery » entertainment » ARJUN RAMPAL BIRTHDAY KNOW ABOUT HIS MODELING DAYS TO BECAME ACTOR STORY KM

Arjun Rampal Birthday : એક પાર્ટીએ ભાગ્ય બદલી નાખ્યું, જોતજોતામાં સુપર મોડલમાંથી અભિનેતા બની ગયો

અર્જુન રામપાલનો જન્મદિવસ (Arjun Rampal Birthday) 26 નવેમ્બરે છે. અર્જુનના જન્મદિવસ પર અમે તમને તેના જીવન (Life) સાથે જોડાયેલી કેટલીક ન સાંભળેલી વાતો જણાવીએ છીએ.