મલાઇકાની BFF કરિના કપૂરે સ્પેશલ પોસ્ટ કરી લખ્યું છે કે હેપી બર્થ ડે ડાર્લિંગ મલ્લા, આપણે આમ જ આપણી ગર્લી નાઇટ, આપણી ટીશર્ટ foreverની સાથે એન્જોય કરતાં રહીયે, હું તમારા માટે ખુબ બધી ગ્લૂટન ફ્રી બ્રેડ, ginની થોડી બૂંદો અને હા ખુબ બધા યોગાસનની દુઆઓ કરુ છું, ખુબ બધો પ્રેમ Photo Credit- @malaikaaroraofficial/Instagram